Tag: સ્ટિંગ

  • “કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”

    (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) (ગતાંકથી ચાલુ) કહેવાતા લિબરલો કેટલા ઉદાર છે તેનાં ત્રણ ઉદાહરણ આપણે ગયા અંકે જોયાં. વાતને આગળ ધપાવીએ. ‘ન્યૂઝ લૉન્ડ્રી’ વેબસાઇટના સ્થાપક તંત્રી મધુ ત્રેહાને પુણ્ય પ્રસૂન વાજપેયીના લીધેલા ઇન્ટરવ્યૂમાં કહેવાતા ઉદારતાવાદીઓની ઉદારતા વધુ ખુલ્લી પડે છે.…

  • છુપા કેમેરા: ટૅક્નૉલૉજી સે બચકે કહાં જાઓગે?

    આધુનિકતા સાથે અનેક ખતરાઓ પણ આવે છે. સિક્યોરિટી કેમેરાના ગુણગાન આજકાલ બહુ જ ગવાય છે અને તે ઘણી હદે ઉપયોગી પણ છે. પરંતુ માણસ બધું ટૅક્નૉલૉજી પર છોડી દે તે પણ ખતરનાક બાબત છે. એક બાબત એ પણ છે કે ચોર કે અપરાધી કાયદાના રક્ષક કરતાં બે ડગલાં ઘણી વાર…