Tag: હમ પાંચ

  • પ્રાઇમ ટાઇમ રિપીટ કરી શકાય?

    (ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટોક’ કૉલમમાં આ  લેખ તા. ૧૧/૯/૧૫ના રોજ પ્રસિદ્ધ થયો.) સામાન્ય રીતે ભારતીય ટેલિવિઝન પર પ્રાઇમ ટાઇમ ૮ વાગ્યાથી ચાલુ થઈને ૧૧ વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન સિરિયલોના નવા હપ્તા દર્શાવાય છે. ચેનલોને લાગે કે જે સિરિયલો વધુ સારી ચાલી શકે તેમ છે, તેવી…