ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે

૨૫ ઑગસ્ટે ગુજરાતમાં વાતાવરણ અશાંત હતું. હાર્દિક પટેલના કારણે હિંસા ભડકી. વધુ હિંસા ન ભડકે તે માટે સરકારે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવી દીધું. ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું તો યુવાનોને લાગ્યું જાણે જીવવામાં કોઈ રસ જ ન રહ્યો. ફેસબુક અને વૉટ્સ એપ પર તો અંધારું છવાઈ ગયું. વૉટ્સ એપ અને ફેસબુક પર સૂનકાર થઈ … Continue reading નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે