લિબરલ ઇકૉ સિસ્ટમ: ઇસસે કૈસે બચોગે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૦૧/૧૯) ૮૦ અને ૯૦ના દાયકાની બે સામાજિક ફિલ્મો ખાસ યાદ રહી ગઈ છે. એક તો ૧૯૮૮માં આવેલી ‘ઘર ઘર કી કહાની’ અને બીજી ૧૯૯૦માં આવેલી ‘ઘર હો તો ઐસા’. ‘ઘર ઘર કી કહાની’ની વાર્તા કંઈક આવી હતી. કાદર ખાન અને શશીકલા પતિ-પત્ની છે. ઘરમાં કાદર ખાનનું કંઈ ચાલતું નથી. શશીકલા જ … Continue reading લિબરલ ઇકૉ સિસ્ટમ: ઇસસે કૈસે બચોગે?

Advertisements

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

(સંકલન શ્રેણી પાક્ષિકમાં તા.૦૭/૦૧/૧૭ની કવરસ્ટોરી) આ દેશમાં ચાર વર્ગના લોકો સામે હિંસા થાય તો આખો દેશ ખળભળી ઊઠે છે. એક મહિલા, બે દલિત, ત્રણ બાળક અને ચાર લઘુમતી (તેમાં પારસી વગેરે લઘુમતી નથી આવતી માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી જ આવે કારણકે આ બંને વર્ગના લોકોની સંખ્યા ઘણી બધી વધી હોવા છતાં હિંસા-અત્યાચાર-ભેદભાવના કિસ્સામાં આ બે … Continue reading કેરળમાં ગરીબો, દલિતો, મહિલાઓ અને બાળકો સામે ડાબેરીઓનું હિંસાચક્ર

અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

  “કોમરેડ, મિત્રો અને સાથી કાર્યકરો, આજે બપોરે હું જે બોલવાનો છું તેના માટે તમારા રસ અને તમારા સમર્પણની પ્રશંસા કરું છું. મજૂરો માટે બોલવું, જે લોકો પરિશ્રમ કરે છે તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે વિનંતી કરવી; શ્રમિક વર્ગની સેવા કરવી એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત રહી છે. હું હમણાં જ એ … Continue reading અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!

૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્લીના વિશ્વ વિખ્યાત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જનવિ અથવા જેએનયુ)માં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આ કાર્યક્રમ માટે પૉસ્ટર લાગ્યાં તેમાં વર્ષ ૨૦૦૧ના ડિસેમ્બરમાં સંસદ પર હુમલાના મુખ્ય સૂત્રધાર અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩ની ૯ ફેબ્રુઆરીએ જ ફાંસી અપાઈ … Continue reading દેશવિરોધી પ્રવૃત્તિ બાબતે અમેરિકા-ચીનમાંથી ધડો લો!