Tag: agitation

  • રાજનીતિ બદલવા આવેલા કેજરીવાલ કૉંગ્રેસના રસ્તે

    સબ હેડિંગ: ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી ચમકેલા કેજરીવાલને લાલુપ્રસાદ યાદવને ગળે લગાડતા છોછ નથી. રાજનીતિ બદલવા આવેલા કેજરીવાલ ઈમામોના વેતન વધારે છે અને ક્રિસમસ પર આખું પાનું ભરીને શુભેચ્છાની ગુજરાતમાં જાહેરખબર આપે છે. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગનાર તેમજ કન્હૈયાકુમારનું સમર્થન કરનાર કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ સાથે સાંઠગાંઠનો પણ ભાજપ-કૉંગ્રેસનો આક્ષેપ છે. (ચૂંટણી…

  • મહેન્દ્રભાઈ સાથેની દોસ્તીના કારણે હિંમત ઠક્કરે ગુ. સ.ની નોકરી છોડી હતી

    ઉંમર અને અનુભવથી વરિષ્ઠ પણ કામકાજમાં હંમેશાં યુવાન એવા તંત્રી-પત્રકાર-કૉલમિસ્ટ હિંમત ઠક્કર ભગવાનને રિપૉર્ટ કરવા ચાલ્યા ગયા! ‘સમીસાંજ’  (૧૯૭૦માં ગિરીશ ત્રિવેદી વખતે અને તે પછી ૧૯૯૦ના દાયકામાં મહેન્દ્ર ગોહિલ સાથે) ‘લોકરાજ’, ‘ગુજરાત સમાચાર’ (મુંબઈ, ભાવનગર, રાજકોટ), ‘દિવ્ય ભાસ્કર’ (અમદાવાર, રિજનલ હેડ), ‘જનસત્તા’ (વડોદરા), ‘સંદેશ’ (રાજકોટ અને ભાવનગર), ‘નયા પડકાર’ (આણંદ),…

  • ડોન્કી પૉલિટિક્સ

    ગધેડાઓની જીએમડીસી ખાતે રેલી મળી રહી હતી. ગદર્ભ સરદાર પ્રવચન આપી રહ્યો હતો. “હોંચી હોંચી…” બધાએ નારા લગાવ્યા, “હોંચી હોંચી.” સરદારે ગદર્ભગાન આરંભ્યું, “સાથીઓ, આપણી આ રેલી આ સરકારના વિરોધમાં છે. સરકારે નોટા માટે આપણું ચિત્ર મૂકાવા દીધું નથી.” “પણ સરદાર એ કામ તો ચૂંટણી પંચે કર્યું છે.” બાજુવાળાએ ઠોંસો…

  • રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

    અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની સહાય લેવામાં આવે માત્ર તેનાથી વિજય નથી મળતો. ખરી રણનીતિ મેદાનની મહત્ત્વની છે. ખરું યુદ્ધ મેદાનમાં લડાય. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી એટલે જ ભાજપ…

  • નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે

    ૨૫ ઑગસ્ટે ગુજરાતમાં વાતાવરણ અશાંત હતું. હાર્દિક પટેલના કારણે હિંસા ભડકી. વધુ હિંસા ન ભડકે તે માટે સરકારે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવી દીધું. ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું તો યુવાનોને લાગ્યું જાણે જીવવામાં કોઈ રસ જ ન રહ્યો. ફેસબુક અને વૉટ્સ એપ પર તો અંધારું છવાઈ ગયું. વૉટ્સ એપ…