અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

શાહરૂખ ખાને આખા દેશને ખોટે ખોટો અસહિષ્ણુ ગણાવી દીધો. પરંતુ લાગે છે કે એમાં તેના ચાહકોની લાગણી દુભાઈ અને તેઓ સાચે જ અસહિષ્ણુ થઈ ગયા. તેના કારણે ‘દિલવાલે’ પછી તેની સતત બીજી ફિલ્મ (હેપ્પી ન્યૂ યર પછી ત્રીજી, પણ અસહિષ્ણુતાવાળા નિવેદન પછી બીજી) ફ્લૉપ ગઈ છે.   શાહરુખ ખાન, કરણ જોહર, યશરાજ ફિલ્મ્સ, અનુરાગ કશ્યપ, … Continue reading બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

રસપ્રદ અવતરણો-સંવાદ

(૧) 'સચ કા સામના' કરતાં 'દસ કા દમ'માં કેટલાક મજેદાર પ્રશ્નો પૂછાતા હોય છે; જેમ કે આ વખતે ફરાહ ખાન વાળા એપિસોડમાં સવાલ હતો કે કેટલા ટકા ભારતીયોને લાગે છે કે તેમને જોરદાર વિચારો જાજરૂમાં આવે છે? સલમાને ફરાહ ખાનને આ સવાલ તેના સંદર્ભમાં પૂછ્યો તે ફરાહે કહ્યું, મને તો જાજરૂમાં માત્ર જાજરૂ આવે છે! … Continue reading રસપ્રદ અવતરણો-સંવાદ