યુનાની, મંગળ અને એન્કાઉન્ટર: ત્રણ હટકે ફિલ્મની વાત

સબ હેડિંગ: આયુર્વેદ-યુનાની દવા, વિજ્ઞાન અને પોલીસની મુસ્લિમ ત્રાસવાદીઓ સામેની હિંમતભેર કામગીરી…આ બધું ભારતના સેક્યુલર લોકોની દૃષ્ટિએ ઉપેક્ષાપાત્ર બને છે. પરંતુ આ ઉપેક્ષાપાત્ર વિષયો પર બનેલી ત્રણ ફિલ્મો ‘ખાનદાની શફાખાના’, ‘મિશન મંગલ’ અને ‘બાટલા હાઉસ’ પોતાના વિષયને કેટલો ન્યાય આપી શકી છે?  (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૧/૦૯/૧૯) મારા પિતાજી એસબીઆઈમાં હૅડ કેશિયર હતા. પોતે … Continue reading યુનાની, મંગળ અને એન્કાઉન્ટર: ત્રણ હટકે ફિલ્મની વાત

Advertisements

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮) સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી … Continue reading હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની 'હોલિ ડે' અને 'બેબી'માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ. તો વર્તમાન સંજોગો … Continue reading ‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

હમણાં એક સમાચાર આવ્યા કે અક્ષયકુમાર અને રાજ કુન્દ્રા સાથે મળીને એક શોપિંગ ચેનલ શરૂ કરવાના છે. આ સમાચારે બે રીતે લોકોનું ધ્યાન ખેંચ્યું. એક તો એ કે, અક્ષયકુમાર એટલે શિલ્પા શેટ્ટીનો પૂર્વ પ્રેમી તો રાજ કુન્દ્રા તેનો પતિ. (પતિની આગળ વર્તમાન કોણે વાંચ્યું?) અગાઉનો સમય હોત તો આવું વિચારી શકાત? રાજ કપૂર અને સુનીલ … Continue reading ચેનલોનું ઘોડાપૂર આવવા પાછળ તર્ક અને કારણ

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને? જવાબ છે: ‘પીકે’ જેવી. ‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો … Continue reading ‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?