MeToo: પુરુષે ફરજિયાત શ્રી રામના આદર્શોનું પાલન કરવું પડશે!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૧૦/૧૮) તનુશ્રી દત્તાના અમેરિકાથી ભારતમાં આગમન સાથે #MeTooની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે. તનુશ્રીએ દસ વર્ષ પહેલાંનો કેસ ઉખેળી નાના પાટેકર પર એક ગીતના ફિલ્માંકન દરમિયાન તેને ન પસંદ પડે તે રીતે સ્પર્શવાનો આક્ષેપ લગાવ્યો છે. નિર્દેશક વિકાસ બહલ સામે ‘બૉમ્બે વેલ્વેટ’ ફિલ્મની એક મહિલા સભ્યએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો. … Continue reading MeToo: પુરુષે ફરજિયાત શ્રી રામના આદર્શોનું પાલન કરવું પડશે!

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?

સાધુઓ, આરતી, ઘંટારવ, યોગી, બાઇક પર ત્રણ સવારીમાં જતા લોકો, શંકર ભગવાનના રૂપમાં બાળક, સંધ્યા સમયે કોઈ પવિત્ર તીર્થ સ્થળમાં ભગવા ધ્વજના બેકગ્રાઉન્ડમાં ક્રિસ માર્ટીન, નળિયાંવાળાં ઘર, હોળી રમતાં બાળકો, બાયોસ્કોપમાં પિક્ચર જોતાં બાળકો, કઠપૂતળીનો શો, અંગ કસરતના દાવ કરતાં બાળકો, જૂના જમાનાનું ટિપિકલ થિયેટર, થિયેટરમાં ભારતીય ડ્રેસમાં સજ્જ યુવતીઓ, તળાવમાં નહાવા પડતાં બાળકો, ૮૦ના … Continue reading બિયોન્સ નોલેસનો વિડિયો: ટ્વિટરવાસીઓને વાંધો શું છે?

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

સલમાન ખાન, અક્ષયકુમાર, આમીર ખાન, ઋત્વિક રોશનની ફિલ્મને જો સારી કહેવામાં આવે તો વિવેચકોને પાપ લાગે! શાહરુખ ખાન, ઈરફાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ, એકતા કપૂર, સન્ની લિયોન, વિશાલ ભારદ્વાજ, મેઘના ગુલઝાર, ગુલઝાર આ બધાની ગમે તેવી વાહિયાત ફિલ્મો હોય તો પણ ચાર સ્ટાર આપવા ફરજિયાત છે! બૌદ્ધિક આતંકવાદ ફિલ્મ સમીક્ષકો અને ટ્રેડ … Continue reading ‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?