એપીએમ: મનમોહન દ્વારા ગાંધી પરિવાર સામે લેવાયેલો બદલો?

આગામી થોડા મહિનાઓ, ફિલ્મોની દૃષ્ટિએ, મારા માટે સુધરી જશે તેમ લાગે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા-બીજા સપ્તાહમાં ફિલ્મો રિલીઝ કરવી તે જોખમનું કામ પરંતુ તે ભ્રમણા બે ફિલ્મોએ ભાંગી-‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉડી-સર્જિકલ સ્ટ્રાઇક’એ. તે પછી હવે ‘મણિકર્ણિકા’, ‘ઠાકરે’, ‘તાનાજી’, ‘પાણીપત’ સહિત અનેક ફિલ્મો એવી આવી રહી છે જેની ઉત્સુકતા અત્યારથી થઈ રહી છે. ‘એપીએમ’ … Continue reading એપીએમ: મનમોહન દ્વારા ગાંધી પરિવાર સામે લેવાયેલો બદલો?

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮) સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી … Continue reading હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની 'હોલિ ડે' અને 'બેબી'માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ. તો વર્તમાન સંજોગો … Continue reading ‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…

  નાચ ન આવૈ, આંગન ટેઢા. સેન્સર બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન જે ટૂંકમાં સેન્સર બૉર્ડના નામે ઓળખાય છે તેનાં અધ્યક્ષા લીલા સેમસને રાજીનામું આપી દીધું. સેમસને એવું કારણ આગળ ધર્યું કે ‘મેસેન્જર ઑફ ગોડ’ નામની બાબા રામ રહીમની ફિલ્મને તેમણે લીલી ઝંડી ન આપી તો આ ફિલ્મના સર્જકો ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલ આગળથી પ્રમાણપત્ર લઈ … Continue reading સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…