આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે? પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો … Continue reading આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના માર્ચ ૨૦૧૭ના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.) કોઈ દેશમાં કોને આવવા દેવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા કોને? જે તે દેશના વડાને. કોઈ દેશમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદે અથવા કાયદે આવીને પછી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો તેમને રોકવા જોઈએ કે નહીં? બિલકુલ રોકવા જોઈએ. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં વચન આપે કે … Continue reading ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

શેરોન સ્ટોન જેવી હસ્તીઓને કઈ ઇન્સ્ટિન્ક્ટ ભારત ખેંચી લાવે છે?

શેરોન સ્ટોન ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી ગઈ. શેરોન સ્ટોન કોણ છે તે સોશિયલ મિડિયાના જાણકાર લોકોને કહેવાની જરૂર નથી. પાંચ દિવસની ભારતની મુલાકાત દરમિયાન શેરોન સ્ટોન મુંબઈ આવી, રાજસ્થાન ફરી, અભિષેક-ઐશ્વર્યાને મળી, અનેક કાર્યક્રમો કર્યા. તેમાં વારાણસી પણ ગઈ. ગંગા નદીના ઘાટે પૂજા કરી, આરતી કરી. શેરોન સ્ટોન એ પહેલી સ્ટાર નથી કે વિદેશી … Continue reading શેરોન સ્ટોન જેવી હસ્તીઓને કઈ ઇન્સ્ટિન્ક્ટ ભારત ખેંચી લાવે છે?

આસારામ: કેટલાંક ધારદાર તથ્યો

આસારામ કેટલા લંપટ, કાનૂન તોડનારા અને વિકૃત છે તે બતાવવાની હોડ લાગી હોય (એ બધું સાવ ખોટું પણ નથી) ત્યારે અત્યારે આ લખવું કદાચ પ્રવાહની સામે લાગે પણ આ તથ્યો પર નજર કરો: (1) રાજસ્થાનના કોંગ્રેસી મંત્રી ફાબુલાલ નાગર સામે બળાત્કારનો આરોપ, પણ ધરપકડ નહીં. (2) રાજ્યસભાના ઉપાધ્યક્ષ પી.જે. કુરિયન પર છે...ક 1996થી બળાત્કારનો આરોપ, … Continue reading આસારામ: કેટલાંક ધારદાર તથ્યો