મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની મનપા ચૂંટણી થઈ. હિન્દુ વિરોધી મિડિયાએ આ ચૂંટણી જાણે આખા દેશની લોકસભા ચૂંટણી હોય તેવો માહોલ સર્જ્યો હતો. હિન્દુત્વવાદી બે પક્ષો શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટતાં હિન્દુ વિરોધી મિડિયાને જલસો પડી ગયો હતો. કોંગ્રેસ સરકાર વખતે કસાબ અને અફઝલ ગુરુ વિશે કોંગ્રેસની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢતા બાલ ઠાકરેનાં નિવેદનો મિડિયામાં સેકન્ડ … Continue reading મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

લીના ચંદાવરકર: યે તૂને ક્યા કિયા

થોડા વખત પહેલાં એક એવોર્ડ સમારંભમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને જાહેરમાં એકબીજાને ચુંબન ચોડી દીધું. આનાથી જાહેરમાં શાલીન છબી ધરાવતા અમિતાભની અને તે કરતાંય જયાની ઇમેજને મોટો ફટકો પડી ગયો. ભલે એ તસવીરે ખાસ હોહા ન મચાવી, પણ એ બંનેને અદમ્ય ચાહતા પ્રેક્ષકોને તો ‘કોઈ મિલ ગયા’નું ગીત યાદ આવી ગયું: ઇધર ચલા મૈં … Continue reading લીના ચંદાવરકર: યે તૂને ક્યા કિયા

કસાબને ફાંસી : ઉજવણી કરવી જોઈએ?

તાજેતરમાં બે મૃત્યુ નોંધપાત્ર બન્યાં : કસાબનું મોત અને બાળ ઠાકરેનું નિધન. આ બંનેના સંદર્ભમાં બે સવાલો ઉઠ્યા છે : કસાબના મોતની ઉજવણી થવી જોઈએ કે નહીં અને બાળ ઠાકરેના નિધનનો આટલો બધો શોક યોગ્ય છે?