૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૩/૧૯) સબ હેડિંગ: લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું, “પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા … Continue reading ૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯) આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ નથી. અચાનક અરવિંદ કેજરીવાલને આ … Continue reading શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બ્રિટિશરોએ પોતાનું આડકતરું શાસન ચાલુ રાખવા માટે દેશની શિક્ષણ વ્યવસ્થા સમૂળગી બદલી નાખી. તે પછી કૉંગ્રેસના લાંબા શાસનમાં સામ્યવાદીઓના હાથમાં શિક્ષણ તંત્ર મોટા ભાગે આવ્યું અને કૉંગ્રેસ તરફી ઇતિહાસ તેમજ હિન્દુ વિરોધી ઇતિહાસ ભણાવાતો રહ્યો અને હજુ ભણાવાય છે. આના વિશે … Continue reading આતંકવાદનો ધર્મ ન હોય તો રમખાણોનો કેવી રીતે થઈ જાય?

પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૮/૦૯/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.) પાકિસ્તાન અને રશિયા આ વર્ષમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના છે તેવા સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે હવે માત્ર વેપારી સંબંધો ન રહેતાં સૈન્ય સંબંધો થઈ જતાં સત્તાની ધરી પર એક સમયે અમેરિકાની સામે રહેલું રશિયા (ભાંગ્યું … Continue reading પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?