સીતા રામ ચરિત અતિ પાવન

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૫ માર્ચ ૨૦૧૮) આજે રામનવમી છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ભલે ૨૫ માર્ચ હોય, પણ ચૈત્ર સુદ નવમી એટલે આખું વિશ્વ તેને રામનવમી તરીકે ઉજવે. બુદ્ધુજીવીઓ ચેકમાં તિથિ લખી શકાતી નથી કે હિન્દુઓને તિથિ ખબર નથી હોતી તેમ કહીને ભલે હિન્દુઓનો ઉપહાસ ઉડાવે પરંતુ એ ભૂલી જાય છે કે તેમના આદર્શ … Continue reading સીતા રામ ચરિત અતિ પાવન

Advertisements

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, … Continue reading તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?