વિચારોનો પડઘો?

જયવંતની જે બ્બાત ભાવનગરના જાણીતા 'સૌરાષ્ટ્ર સમાચાર'માં જાહેરખબર આવેલી. દેશ-વિદેશના સમાચાર માટે અનુવાદક જોઈએ છે. તે વખતે હું એમસીએ કરતો હતો. પણ આ કામ પાર્ટટાઇમ હોઈને અરજી કરેલી. જોકે એ સ્વીકારાવાની નહોતી જ કારણકે અનુવાદક તરીકે બીએ વિથ ઇંગ્લિશની ડીગ્રી હોવી જરૂરી હતી. જ્યારે મારે બી.એસ.સી.ની હતી અને એમ.સી.એ. ચાલુ હતું. આમ જુઓ તો ભાષા … Continue reading વિચારોનો પડઘો?

Advertisements

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આ બ્લોગ એપ પ્રાપ્ય છે

હવે મારી બ્લોગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. એપના ઢગલામાંથી સરળતાથી શોધવા jaywant pandya અથવા gujarati reading દ્વારા શોધો અને મોબાઇલમાં વાંચવાનો આનંદ મેળવો.

હવે આ બ્લૉગ વાંચો તમારા મોબાઇલમાં!

મિત્રો,  એક ખુશખબર છે. હવે તમે મારા બ્લૉગ લેખો તમારા મોબાઇલમાં વાંચી શકશો. આ માટે નીચે આપેલી લિંક પરથી એપ ડાઉનલોડ કરી લ્યો. કદાચ હાર્મફૂલ છે તેવો સંદેશ આવે તો પણ યસ કરજો. એમાં કંઈ ડરવા જેવું નથી. ગૂગલ પ્લે સ્ટોરની બહારની એપ હોવાથી એવો સંદેશ આવે છે. ગૂગલ પ્લે સ્ટોર માટેની વિધિ પણ કરી … Continue reading હવે આ બ્લૉગ વાંચો તમારા મોબાઇલમાં!

વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

વર્ડપ્રેસ અવારનવાર નવા થીમ દાખલ કરતું રહે છે. હવે તેણે સધન (નાણાં ચૂકવીને) મેળવાતી થીમ પણ દાખલ કરવા લાગી છે, પરંતુ મને મૂંઝવણ એ છે કે આજકાલ ચારપાંચ સારી થીમો છે. તેમાંથી કઈ થીમ રાખવી? મેં Automattic થીમ રાખી હતી. આજે બીજી બે થીમ પર ધ્યાન ગયું છે. એક છે under influence અને બીજી છે DePo … Continue reading વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

અંગ્રેજી મેં કહતે હૈં કિ…

અમિતાભ, હરભજન, 'ભૂતનાથ' અને 'કલ કિસને દેખા'વાળા નિર્દેશક વિવેક શર્મા,  અરબાઝ ખાન, મિ. ખિલાડી અથવા તો કહો, 'સિંહ ઇઝ કિંગ' ફેમ અક્ષયકુમાર અને જયવંત પંડ્યા વચ્ચે શું સામ્યતા છે? ઉંહ...આ તો પોતાની જાતે અમિતાભ અને અક્ષયકુમાર સાથે સરખાવવા લાગ્યો, એમ કહીને મારી ટીકા કરો તે પહેલાં કહી દઉં કે મેં હવે http://blogs.bigadda.com/jaywantpandya/ પર પણ મારો … Continue reading અંગ્રેજી મેં કહતે હૈં કિ…