Tag: cable

  • ઇન્ટરનેટ પર હુમલો: ડરના ઝરૂરી હૈ

    અત્યારે આપણી દુનિયા ઇન્ટરનેટ આધારિત વધુ ને વધુ થતી જાય છે. સ્માર્ટ ફોન અને વૉટ્સ એપ આવ્યા પછી તો આપણે ઇન્ટરનેટ આધારિત વધુ થઈ ગયા છીએ. જો સ્પીડ સહેજ પણ ધીમી પડે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ, પરંતુ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો આપણી અકળામણનો પાર જ ન…

  • હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!

    તાજેતરમાં ‘અભિયાન’ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું. અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ…ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ…