આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૭/૧૮) પત્રકારત્વ જગત માટે તાજેતરમાં ત્રણ આઘાતજનક સમાચાર આવ્યા. એક તો ‘ભાસ્કર’ સમૂહના નેશનલ એડિટર કલ્પેશ યાજ્ઞિકની આત્મહત્યાના. ‘અસંભવની વિરુદ્ધ’ એવી કૉલમ…… Read more “આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર”

હરભજનસિંહ દોષી હતો?

હરભજનસિંહ ફરી એક વાર વિવાદમાં છે. બેંગાલુરુ વિમાનમથકે કારમાંથી સામાન કાઢતી વખતે એક કેમેરામેનનો કેમેરા તેને અથડાયો. માધ્યમોના કેટલાક અહેવાલો અનુસાર, આનાથી રોષે ભરાઈને ભજ્જીએ કેમેરામેનને માર્યો.…… Read more “હરભજનસિંહ દોષી હતો?”