માલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા

(સાધના સાપ્તાહિક દિ. ૮/૭/૧૭ની કવરસ્ટોરી)  મધરાત્રે જ શું કામ? હિન્દુ પંચાંગમાં અષાઢ મહિનો શુભ છે. અષાઢી બીજે વરસાદ શુભસંકેત ગણાય છે. અષાઢ પૂર્ણિમા ગુરુપૂર્ણિમાના તહેવાર તરીકે ભારતવર્ષમાં ઉજવાય છે. વિ.સં. ૨૦૧૭૩ના અષાઢ મહિનાની શુક્લ અષ્ટમીના રોજ ભારતવર્ષમાં એક નવો યુગ મંડાયો. આંગ્લ પંચાંગની રીતે તેને ૩૦ જૂન અને ૧ જુલાઈની વચ્ચેનો સમય કહી શકાય. ૩૦ … Continue reading માલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?