Tag: curzon

  • દાસતાનાં પ્રતીકોથી ભરપૂર દિલ્લી

    દિલ્લી મુલાકાત અનુભવ ૧: દિલ્લી કેવું છે? સુંદર અને ખરાબ. વડા પ્રધાન, પ્રધાનો, રાજદ્વારીઓ, જયાં રહે છે, લુટિયન્સ ગેંગ જ્યાં રહે છે, લોકકલ્યાણ માર્ગ, જનપથ, કૉનોટ પ્લેસ, ખાન માર્કેટ.. બધા જ હાઇ ક્લાસ છે. પણ સામાન્ય જનતા જ્યાં રહે છે તે ગંદુ, ગંધાતું, ગોબરું, સુવિધાહીન, ખુલ્લી ગટર, વીજળીના અનેક તાર…

  • ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

    (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૯/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) ( ભાગ-૧૬) ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણાએ ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી…