અભિવ્યક્તિ અને વિરોધ: બંનેમાં સંયમ જરૂરી

પેરિસમાં ‘શાર્લી હેબ્દો’ સામયિકમાં વિવાદાસ્પદ કાર્ટૂન છપાયાં અને તેના પગલે મુસ્લિમ આતંકવાદીઓએ ૧૨ માણસોને ઠાર માર્યા. એટલું જ નહીં, તેના બીજા દિવસે પણ મહિલાને બંધક બનાવી. આ ખૂબ જ અંતિમ (એક્સ્ટ્રીમ) પગલું હતું. અગાઉ ડેન્માર્કમાં પણ કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેટલાક મુસ્લિમોએ હુમલો કર્યો હતો. ડેન્માર્કનાં કાર્ટૂનોનો પડઘો ભારત સહિતના અનેક દેશોમાં પડ્યો હતો. … Continue reading અભિવ્યક્તિ અને વિરોધ: બંનેમાં સંયમ જરૂરી

Advertisements

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને? જવાબ છે: ‘પીકે’ જેવી. ‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો … Continue reading ‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?