ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

(સંકલન શ્રેણી સામયિકમાં ૨૧ જુલાઈ ૨૦૧૬ના અંકમાં આ લેખ પ્રકાશિત થયો) મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ પહેલાં, ઈદ પર અને પછી ભારે હિંસા થઈ. આમાં સૌથી વધુ ચર્ચા ઢાકા હુમલાની જ છે. માત્ર ૬ જૂનથી ૫ જુલાઈ દરમિયાન અનેક મુસ્લિમ ત્રાસવાદીઓએ હુમલામાં પાંચસો આસપાસ લોકો મર્યા. આ સમયગાળો મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનનો હતો. એમ મનાય છે … Continue reading ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

દઉં જમીન વિશાળ? બાંગ્લાદેશને જમીન આપી દેવા દલા તરવાડી સમજૂતી!

૧૧ મેએ સંસદે એક ખરડો પસાર કર્યો. તેનું નામ જમીન સરહદ સમજૂતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદના કાંટાળા પ્રશ્નને ઉકેલવા માટે આ સમજૂતી મહત્ત્વની મનાય છે. આ સમજૂતી અંતર્ગત ભારત તેની ૧૦,૦૦૦ એકર (!) જમીન બાંગ્લાદેશને આપશે જ્યારે બાંગ્લાદેશ ભારતને માત્ર ૫૧૦ એકર જમીન જ આપશે. આ સમજૂતી આમ તો, ભારતના બંધારણના ઉલ્લંઘન સમાન ગણાય … Continue reading દઉં જમીન વિશાળ? બાંગ્લાદેશને જમીન આપી દેવા દલા તરવાડી સમજૂતી!