ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી

(ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની સેવા કરવીની પેરોડી, મૂળ લખનારની માફી સાથે) ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી ધ્યેય અમારું છે ક્રુરતા વિશ્વ મહીં એને આચરવી સકળ જગતના બની શત્રુ વેર-ઝેર સહુમાં રેડું એ જ ભાવનાના અનુયાયી બનવાને સહુને તેડું નાત જાતના ભેદ અમોને હત્યા માટે નથી આભડતા દેશવેશના શિષ્ટાચારો … Continue reading ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મની હત્યા કરવી

Advertisements

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.) અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે … Continue reading તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!