કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૮/૪/૧૮) દલિતો અને આદિવાસીઓ રોષે ભરાયા છે કેમ કે, એસસી-એસટી (અત્યાચાર અટકાયત) અધિનિયમ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પહેલાં તપાસ થાય પછી આરોપીની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. ૩૦ માર્ચે જ મોદી સરકારે તેની સામે રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તેમ છતાં કૉર્ટના નિયમ પ્રમાણે ૨ એપ્રિલે જ સમીક્ષા પિટિશન … Continue reading કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?

Advertisements

ફેસબુકની ખોરી દાનત: કર લો દુનિયા મુઠ્ઠી મેં!

છેલ્લા લગભગ એક સપ્તાહથી ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા અને ડેટા લીક આ ત્રણ શબ્દસમૂહો આપણા કાને સતત અથડાયા કરે છે, પરંતુ પૂરતી માહિતીનો અભાવ હવે દરેક માધ્યમમાં જોવા મળે છે. તેથી લોકોને ખબર નથી પડતી કે હકીકતે કોણે શું કર્યું? હકીકતે કેમ્બ્રિજ એનાલિટિકા લંડન સ્થિત એક મોટી- માહિતી વિશ્લેષણ કરતી- પેઢી છે. આ કંપની એક સરકારી … Continue reading ફેસબુકની ખોરી દાનત: કર લો દુનિયા મુઠ્ઠી મેં!

ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

(વિચાર વલોણું કૉલમ , સંજોગ ન્યૂઝ, તા.૧૧-૩-૧૮) હમણાં ભારતનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો. કડાકો બોલે એટલે સમાચાર આવે કે મૂડીરોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આ વાતમાં વાસ્તવિકતા કેટલી હશે તે તો રામ જાણે અને બીજા રોકાણકારો જાણે કારણકે બધા જ રોકાણકારો કંઈ એમ કડાકો બોલે એટલે ખોટમાં ચાલ્યા જાય તે માનવામાં આવતું નથી, પરંતુ … Continue reading ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૧/૨/૧૮) ગત રવિવારે (૪ ફેબ્રુઆરીએ) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનના તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થયા. સ્વાભાવિક જ આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. ફરીથી પડી રહેલી ઠંડીની વચ્ચે લોકોનું લોહી ફરી ઉકળી ઊઠ્યું. ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ તો માત્ર વાણી વિલાસ જ કરે છે ને નરેન્દ્ર મોદી તો માત્ર વિરોધ પક્ષમાં હતા … Continue reading પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

સાઉદી અરેબિયા અને ઈરાનનો ટકરાવ ત્રીજું વિશ્વ યુદ્ધ છેડશે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૩/૧૨/૧૭)  ગયા રવિવારે ૨૬ નવેમ્બર હતી, પરંતુ આપણે મુંબઈ પર નવ વર્ષ પહેલાં થયેલો ભયાનક હુમલો ભૂલી ગયા. મીણબત્તી ગેંગ ક્યાંક ગૂમ થઈ ગઈ! ભારતની પ્રજા જૂના ઇતિહાસને પણ ભૂલી જાય છે અને નજીકનાને પણ. એવું ન હોત તો મુંબઈમાં ત્રાસવાદી હુમલા પછી તરત જ ૨૦૦૯માં થયેલી લોકસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર … Continue reading સાઉદી અરેબિયા અને ઈરાનનો ટકરાવ ત્રીજું વિશ્વ યુદ્ધ છેડશે?

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના માર્ચ ૨૦૧૭ના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.) કોઈ દેશમાં કોને આવવા દેવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા કોને? જે તે દેશના વડાને. કોઈ દેશમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદે અથવા કાયદે આવીને પછી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો તેમને રોકવા જોઈએ કે નહીં? બિલકુલ રોકવા જોઈએ. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં વચન આપે કે … Continue reading ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?