આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર…… Read more “આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!”

રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ! ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું…… Read more “રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?”

ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૭/૧૨/૧૭) આવતીકાલે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે. જે પણ પક્ષ જીતે તેને અભિનંદન, પરંતુ પ્રજા હારવી ન જોઈએ. હારનાર પક્ષે આત્મચિંતન કરવું પડશે…… Read more “ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?”

બળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા

(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા. 8/11/17ના રોજ પ્રસિદ્ધ લેખ.) લેખની શરૂઆતમાં જ પહેલી ચોખવટ. આ લેખ જાતીય સતામણી કે બળાત્કાર કરનારા પુરુષોની તરફેણમાં નથી. પરંતુ ભારતમાં રહીને…… Read more “બળાત્કાર અને પશ્ચિમ: પોલીસથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની માનસિકતા”

ગુજરાતની યુવા પેઢીને ખોખલી બનાવી દેવાનું આ ષડયંત્ર તો નથી ને?

(સંજોગ ન્યૂઝમાં સત્સંશોધન કોલમમાં તા.૧૮/૧૦/૧૭ના રોજ પ્રકાશિત લેખ.) આપણા મિડિયામાં મોટા ભાગે આંખ મીંચીને રાજકીય અથવા સનસનાટીભર્યા અપરાધિક સમાચારોને પહેલાં પાને ચમકાવવાનો વર્ષો જૂનો શિરસ્તો છે. એ ચીલાચાલુ…… Read more “ગુજરાતની યુવા પેઢીને ખોખલી બનાવી દેવાનું આ ષડયંત્ર તો નથી ને?”

ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

(મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિની ‘ધારો કે’ કૉલમમાં તા.૨૦/૭/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯થી ૧૯૪૫ના સમયમાં લડાયું. આ યુદ્ધમાં એક તરફે જર્મની, ઈટાલી અને જાપાન,…… Read more “ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?”