સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

શાહરૂખ ખાને આખા દેશને ખોટે ખોટો અસહિષ્ણુ ગણાવી દીધો. પરંતુ લાગે છે કે એમાં તેના ચાહકોની લાગણી દુભાઈ અને તેઓ સાચે જ અસહિષ્ણુ થઈ ગયા. તેના કારણે ‘દિલવાલે’ પછી તેની સતત બીજી ફિલ્મ (હેપ્પી ન્યૂ યર પછી ત્રીજી, પણ અસહિષ્ણુતાવાળા નિવેદન પછી બીજી) ફ્લૉપ ગઈ છે.   શાહરુખ ખાન, કરણ જોહર, યશરાજ ફિલ્મ્સ, અનુરાગ કશ્યપ, … Continue reading બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!