સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે.…… Read more “સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો”

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય ઓળખ, શેખર રાવજિયાણી સાથે તેણે વિશાલ-શેખર તરીકે બનાવી છે, પણ છેલ્લા કેટલાય…… Read more “વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ”

દિલ મેં મેરે હૈ દર્દે ડિસ્કો, સલમાન રણબીર કહે મુઝ કો ખિસકો!

શાહરુખ ખાન છેલ્લા કેટલાય સમયથી નિષ્ફળ (અને કદાચ એટલે જ ) અને લાઇમલાઇટથી દૂર છે. શાહરુખ બીજાની ફિરકી અત્યંત નિમ્ન સ્તરે ઉતારવા માટે જાણીતો છે. ચાલો, આજે…… Read more “દિલ મેં મેરે હૈ દર્દે ડિસ્કો, સલમાન રણબીર કહે મુઝ કો ખિસકો!”

ટીવી બૉલ્ડ બની રહ્યું છે?

લગ્નેત્તર સંબંધ, લફરાં, વાછૂટ, શૌચ…આ બધા જ વિષયો પર પ્રશ્નોત્તરી કાર્યક્રમથી લઈને કૉમેડી સુધીનું બધું તમારા ડ્રૉઈંગરૂમમાં પીરસાઈ રહ્યું છે બેરોકટોક. આને ટીવીની અને કાર્યક્રમ આયોજકોની બૉલ્ડનેસ કહીશું કે નફટાઈ?

રસપ્રદ અવતરણો-સંવાદ

(૧) ‘સચ કા સામના’ કરતાં ‘દસ કા દમ’માં કેટલાક મજેદાર પ્રશ્નો પૂછાતા હોય છે; જેમ કે આ વખતે ફરાહ ખાન વાળા એપિસોડમાં સવાલ હતો કે કેટલા ટકા…… Read more “રસપ્રદ અવતરણો-સંવાદ”