અતિશયોક્તિ માનવના સ્વભાવમાં છે?

જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી જશવંત રાવલની ફેસબુક પૉસ્ટના સંદર્ભમાં (જશવંતભાઈની પૉસ્ટ આ લેખની નીચે આપી છે.) આ પૉસ્ટ જેમ ફેક ન્યૂઝ હોય તેમ આને ફેક એક્ઝાગરેશન (fake…… Read more “અતિશયોક્તિ માનવના સ્વભાવમાં છે?”