કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

(ભાગ-૨૨) (મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨૦/૯/૧૫ના રોજ આ લેખ છપાયો.) ગયા વખતે એક વાત કહેવાની રહી ગઈ અને તે એ કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ૧૯૮૬માં સમજૂતી થઈ તે વખતે જમ્મુ-કાશ્મીર રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ હતા. પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લાના વિરોધી હતા. આથી … Continue reading કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

Advertisements

કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

(ભાગ-૨૧) (મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૩/૯/૧૫ના રોજ છપાયો.) જી. એમ. શાહ નામનો કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો હતો, પણ હજુ જગમોહન રાજ્યપાલ તરીકે સત્તામાં હતા અને બહુ સારી રીતે પ્રશાસન ચલાવી રહ્યા હતા. આજે પણ કાશ્મીરના લોકો એ ટૂંકા પાંચ મહિનાના જગમોહનના શાસનને યાદ કરે છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં રાષ્ટ્રપતિ … Continue reading કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!

કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

(ભાગ-૨૦) શાહબાનો કેસમાં વડા પ્રધાન રાજીવ ગાંધી જે રીતે કટ્ટરવાદી મુસ્લિમો સમક્ષ ઝૂકી ગયા તેનાથી જમ્મુ-કાશ્મીરમાં મુખ્યપ્રધાન જી. એમ. શાહ અને તેમના સાથીઓનો ઉત્સાહ પણ વધ્યો. તેઓ જમાત-એ-ઇસ્લામીની માગો માનવા લાગ્યા. એવામાં અફવાઓ ફેલાવાની શરૂ થઈ. જમ્મુમાં કંઈ બન્યું જ નહોતું તેવી બાબત પર અફવા ફેલાઈ. તેના કારણે હિંસક સરઘસો અને બાદમાં કોમી રમખાણો ફાટી … Continue reading કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા

શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૩૦/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧૯) પાકિસ્તાન પ્રેરિત પ્રોક્સી વોર અને ત્રાસવાદનાં મૂળ ૧૯૮૦ના દાયકામાં નખાયા હોવાથી કાશ્મીરના મુખ્યપ્રધાન જી. એમ. શાહની વાત અટકાવીને આપણે એ વિશે બેએક હપ્તામાં જાણ્યું. આ બ્રેકના કારણે જી. એમ. શાહની વાત ભૂલાઈ ગઈ હોય તો તાજી કરીએ. શૈખ અબ્દુલ્લાના દીકરા ડૉ. … Continue reading શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ

જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨/૮/૧૫ના રોજ આ લેખ છપાયો). (ભાગ-૧૫) રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું  હતું કે એક … Continue reading જી. એમ. શાહ સરકારે વિશ્વાસ મત મેળવ્યો

૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

(મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજી' કૉલમમાં તા.૨૬/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧૪) ૨ જુલાઈ, ૧૯૮૪નો એ દિવસ હતો. ઘડિયાળમાં સવારના સાતના ટકોરા થઈ રહ્યા હતા. જગમોહન તૈયાર થઈને તેમની ઑફિસમાં બેસી ગયા હતા. તેમને કહેવામાં આવ્યું કે જી. એમ. શાહના નેતૃત્વમાં એક જૂથ તેમને મળવા આવ્યું  છે. તેમની સાથે કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા … Continue reading ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં રસપ્રદ ધડાધડી

કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

(ભાગ-૧૩) ફારુક બોગસ વોટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલ પદે જગમોહન મલ્હોત્રા હતા. … Continue reading કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા