આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧ એપ્રિલ ૨૦૧૮) આજે ૧ એપ્રિલ ફૂલ છે અને આજે કેટલાંક સમાચારપત્રો અને ટેલિવિઝન ચેનલો, કેટલાક મિત્રો, વૉટ્સએપ સંદેશા બનાવનારાઓ તમને એપ્રિલ ફૂલ બનાવવા પ્રયત્ન કરશે. ટીવી ચેનલો અને રેડિયો પર ‘એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા’ ગીત વાગશે. આપણે હોળી પર તો વર્ષોથી ‘બૂરા મત માનો હોલી હૈ’ … Continue reading આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

Advertisements

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજે રજૂ કરેલું બજેટ નોટબંધીની મુશ્કેલીઓ પછી મલમપટ્ટાની જેમ રાહત આપવા અને ઉ.પ્ર., પંજાબની ચૂંટણી લક્ષી છે તેમાં ના નથી. તેમાં ખેડૂતો, ગરીબો, ગામડાં, યુવાનો, દલિતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને અને લઘુ- મધ્યમ સાહસિકોને ખુશ કરવા પ્રયાસ છે. રાજકીય પક્ષોને કાળાં નાણાંમાંથી બહાર લાવવાનો સારો પ્રયાસ છે. જેટલીજીએ ગાંધીજીનો ચારથી પાંચ … Continue reading બજેટ ૨૦૧૭: સૌને રાજી કરવાનો પ્રયાસ