૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

સબ હેડિંગ: ૨૦૧૪ની ચૂંટણી પછી કેટલાક એવા શબ્દો પ્રચલિત બન્યા જેનો અગાઉ જુદો અર્થ થતો અને હવે જુદો અર્થ પ્રચલિત બન્યો છે…જેમ કે સંસ્કાર, સ્ટ્રાઇક, ગોદી મિડિયા, લુટિયન્સ ગેંગ, ડિઝાઇનર પત્રકાર… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૪/૧૯) લો, ૨૦૧૯, ૨૦૧૯ કરતાં ચૂંટણીનો પહેલો તબક્કો ચાલ્યો પણ ગયો. આપણે ગુજરાતમાં હજુ નવ દી’ની વાર છે. છેલ્લા એક … Continue reading ૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

(અભિયાન, તા.૨૮/૪/૧૮નો અંક) મધ્ય પ્રદેશમાં ભારતીય જન સંઘ (એટલે કે ભાજપનો પૂર્વ અવતાર)એ ખ્રિસ્તી મિશનરીઓની સામે વિરોધ અભિયાન શરૂ કર્યું. તેથી તત્કાલીન કૉંગ્રેસની સરકારે એક કમિશન રચ્યું હતું જેનું નામ હતું નિયોગી કમિશન. નિયોગી કમિશને મધ્ય પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું અધ્યયન કરીને અને ૧૧,૩૬૦ લોકોને મળીને ૧૯૫૭માં એક અહેવાલ સોંપ્યો હતો. તેમણે ૧૪ જિલ્લામાં હૉસ્પિટલો, … Continue reading વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

(ભાગ-૨) એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.  કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, … Continue reading કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?