જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

Advertisements

મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ!

હમણાં એક મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું (પુરુષ તરીકે હાજર રહેવા મળ્યું એ વળી સદ્ભાગ્ય! જોકે ત્યાં હાજર રહીને પુરુષો પરના ચાબખા જ ખાવાના હતા!) એમાં પુરુષો સામે જે જે ફરિયાદો થઈ તે તે નોંધતો ગયો છું. સાથે થોડા મારા મુદ્દા (સ્ત્રીઓને ફરિયાદોને લગતા, જે મેં ક્યાંક વાંચ્યા છે, થોડા ઘણા કુન્દનિકા … Continue reading મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ!