રામમંદિર: સદ્ભાવના દર્શાવવામાં બહોત દેર કર દી મહેરબાં આતે આતે…

સબ હેડિંગ: રામમંદિર અંગે હવે ચુકાદો કે સમાધાન આવવાની તૈયારી છે ત્યારે સુન્ની વકફ બૉર્ડે સમાધાનની તૈયારી બતાવી છે. પરંતુ એમ કહી શકાય કે બહોત દેર કર દી મહેરબાં આતે આતે. આ કેસમાં અંગ્રેજો, વિવાદિત ઢાંચા પક્ષે રહેલા લોકો, વિવિધ સરકારો, તમામ રાજકીય પક્ષો- સર્વેએ અત્યાર સુધી વિલંબકારી, કેટલીક વાર વિરોધી નીતિ અપનાવીને હિન્દુઓની સદ્ભાવના … Continue reading રામમંદિર: સદ્ભાવના દર્શાવવામાં બહોત દેર કર દી મહેરબાં આતે આતે…

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના … Continue reading સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?

(અભિયાન,તા. ૦૫/૦૫/૧૮નો અંક) પહેલી વાર આ દેશના કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરવાનું રાજકીય પક્ષોએ વિચાર્યું હશે. વિપક્ષોની પાસે તેમનાં કારણો છે. વિપક્ષોનું કહેવું છે કે તેમની વર્તણૂક ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના પદને શોભાવતી વ્યક્તિ જેવી નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે આ દરખાસ્ત પાછળ વિપક્ષોનો હેતુ સમજાવતા કહેલું કે તેમની પાસે આ દરખાસ્ત … Continue reading મહાભિયોગની દરખાસ્ત: ન્યાયતંત્ર સામે અવિશ્વાસ જગાવવાની ચાલ?