નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

સબ હેડિંગ: શેખ અબ્દુલ્લાની તાકાત એવી હતી કે સરદાર પટેલને માહિતી આપનાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીની કાશ્મીરમાંથી બદલી કરાવી નાખેલી…કાશ્મીર કૉન્સ્પીરસી કેસ વખતે એવા પુરાવા હતા કે કાં શેખ અબ્દુલ્લાને ફાંસી થાય, કાં આજીવન કેદ. પરંતુ અચાનક તેમને છોડી મૂકવા નિર્ણય લેવાયો… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૦૮/૨૯) જમ્મુ-કાશ્મીરની ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. કલમ ૩૭૦ દૂર … Continue reading નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

Advertisements

વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે ત્યારે વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક હોવા છતાં કઈ ભાષામાં વાત કરતા? વિજ્ઞાનની બાબતો સરળ ભાષામાં સમજાવવાની તેમની આવડત કેવી હતી? તેમનું વિઝન કેવું હતું? સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળતો? અંગત જિંદગીમાં તેઓ કેવા હતા? આવો જાણીએ તેમની નિકટ રહેલા પદ્મનાભ જોશી પાસેથી. સબ હેડિંગ: વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિનું વર્ષ છે … Continue reading વિક્રમ સારાભાઈ અવકાશ વિશે વિચારવા છતાં જમીન પર પગ રાખતા

ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

સબ હેડિંગ: શું તમને ખબર છે કે કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવા માટે ફિરોઝ ગાંધીએ નહેરુજીની હાજરીમાં ઈન્દિરાજીને ફાસિસ્ટ કહેલા? શું તમને ખબર છે કે ઈન્દિરાજીએ તેમના એક અમેરિકી મિત્રને પત્ર લખી જણાવેલું કે તેમના પિતા નહેરુજી નબળા નેતા છે? શું તમને ખબર છે કે ફિરોઝજી હયાત હોત તો તેમણે કૉંગ્રેસમાં પોતાના પરિવારનો વંશવાદ ન ચાલવા … Continue reading ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

સબ હેડિંગ: ચૂંટણી પહેલાં પક્ષમાં પોતાને યોગ્ય પદ કે લાભ ન મળતાં કેટલાક લોકો વંડી ટપી બીજા પક્ષમાં જતા હોય છે. પરંતુ ભાજપમાં જે રીતે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને પક્ષમાં જોડાયાના ૨૪ કલાકમાં જ પ્રધાન બનાવાયા તેનાથી અસંતોષ ફેલાયો છે. આની સામે કૉંગ્રેસની પણ પેરેશ્યૂટ પ્રધાનો અને ઉમેદવારોની યાદી લાંબી છે જે નહેરુજી-ઈન્દિરાજીના સમયથી … Continue reading આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૩/૧૯) સબ હેડિંગ: લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું, “પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા … Continue reading ૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯) પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા કદના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝના અવસાન સમયે તેમને મળી હશે! આજીવન કૉંગ્રેસ વિરોધી રહેવાનું કદાચ એ પરિણામ હશે? લિબરલ ઇકૉ સિસ્ટમ જાણે. જી હા, કૉંગ્રેસના નહેરુ-ગાંધી પરિવારના સરમુખત્યાર પ્રકારના … Continue reading જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા