કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

(ભાગ-૨૨) (મુંબઈ સમાચારની રવિવારની  પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા. ૨૦/૯/૧૫ના રોજ આ લેખ છપાયો.) ગયા વખતે એક વાત કહેવાની રહી ગઈ અને તે એ કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ૧૯૮૬માં સમજૂતી થઈ તે વખતે જમ્મુ-કાશ્મીર રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ હતા. પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લાના વિરોધી હતા. આથી … Continue reading કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીર ફરી એક વાર સળગી રહ્યું છે. અલગતાવાદી મસરત આલમને છોડી દેવામાં આવ્યા પછી એમ મનાતું હતું કે અલગતાવાદીઓને થશે કે તેમની તરફેણ કરનારી સરકાર જમ્મુ-કાશ્મીરમાં છે, પરંતુ આ અલગાવવાદીઓને કોઈ વાતે સંતોષ જ નથી. યાસીન મલિક હોય કે સૈયદ અલી શાહ ગિલાની કે મસરત, અલગાવવાદીઓ કાશ્મીરની પ્રજાને ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનની તરફેણમાં ભડકાવતા રહે … Continue reading શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો પ્રશ્ન પેચીદો છે

કાશ્મીરી પંડિતોના પુનઃવસવાટનો મુદ્દો ફરી ઉખળ્યો અને ઉકળ્યો છે. ભાજપની મહેરબાનીથી જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન બનેલા મુફ્તી મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોને માટે અલગ રહેણાક (ટાઉનશિપ) બનાવવાની વાત કરી, પરંતુ અલગતાવાદીઓએ તેનો વિરોધ કર્યો, આથી તે ફરી ગયા અને કહ્યું કે ઈઝરાયેલ પ્રકારનું સમાધાન આપણે કરવું નથી. જોકે આ મુદ્દે અલગતાવાદીઓ ઠંડા પડ્યા નથી. ઉલટાના તેમને બળ … Continue reading કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો પ્રશ્ન પેચીદો છે