નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

સબ હેડિંગ: શેખ અબ્દુલ્લાની તાકાત એવી હતી કે સરદાર પટેલને માહિતી આપનાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીની કાશ્મીરમાંથી બદલી કરાવી નાખેલી…કાશ્મીર કૉન્સ્પીરસી કેસ વખતે એવા પુરાવા હતા કે કાં શેખ અબ્દુલ્લાને ફાંસી થાય, કાં આજીવન કેદ. પરંતુ અચાનક તેમને છોડી મૂકવા નિર્ણય લેવાયો… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૦૮/૨૯) જમ્મુ-કાશ્મીરની ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. કલમ ૩૭૦ દૂર … Continue reading નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

Advertisements

કલમ ૩૭૦: આ બલિદાનો અને પ્રદાન પણ ન ભૂલાય!

સબ હેડિંગ: યુકેની ચેનલ ૪ માટે બનાવાયેલી લાલી વાછાણીની દસ્તાવેજી ફિલ્મમાં બતાવાયું છે કે આરએસએસની શાખામાં નાનપણથી જ ‘કાશ્મીર કિસ કા હૈ? હમારા હૈ” પ્રકારની વીરતાસભર રમતો રમાડાય છે. કલમ ૩૭૦ હટાવવાનું અસંભિવત લાગતું મહાન કાર્ય સંપન્ન થયું છે ત્યારે સંઘ અને અન્ય કેટલાક લોકોના પ્રદાનને પણ યાદ કરવું ઘટે… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. … Continue reading કલમ ૩૭૦: આ બલિદાનો અને પ્રદાન પણ ન ભૂલાય!

ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

સબ હેડિંગ: શું તમને ખબર છે કે કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવા માટે ફિરોઝ ગાંધીએ નહેરુજીની હાજરીમાં ઈન્દિરાજીને ફાસિસ્ટ કહેલા? શું તમને ખબર છે કે ઈન્દિરાજીએ તેમના એક અમેરિકી મિત્રને પત્ર લખી જણાવેલું કે તેમના પિતા નહેરુજી નબળા નેતા છે? શું તમને ખબર છે કે ફિરોઝજી હયાત હોત તો તેમણે કૉંગ્રેસમાં પોતાના પરિવારનો વંશવાદ ન ચાલવા … Continue reading ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

કથાકીર્તન: સમાજ સુધારણા માટે જરૂરી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૩/૧૨/૧૮) કથાકારોની સામે અને તરફેણમાં હમણાં હમણાં ઠીક-ઠીક વિવાદ ચાલ્યો.. કથા કરવી એટલે વાર્તા કરવી એવો અર્થ નહીં, ઇતિહાસમાં થઈ ગયેલી ગૌરવશાળી વાતને રસપ્રદ રીતે દોહરાવતા રહેવી અને તેના થકી સમાજને તેના ઇતિહાસ સાથે જોડી રાખવો. વિચાર કરો કે તુલસીદાસ કે મોરારિબાપુ દ્વારા રામાયણની વાત, તેના બોધપાઠો કેટલે અને ક્યાં … Continue reading કથાકીર્તન: સમાજ સુધારણા માટે જરૂરી

લોકોના દિવસના ત્રણ આના, નહેરુના રૂ. ૨૫,૦૦૦

આજે અવિશ્વાસનો પ્રસ્તાવ છે. તેમાં રાહુલ ગાંધીએ જૂઠાણાંનો વરસાદ કરી દીધો. રાહુલને ખબર છે કે સંસદમાં કહેલી વાત સામે બદનક્ષીનો કેસ થઈ શકતો નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચની બહાર આવેલી વાતોના કારણે ઇતિહાસ યાદ આવી જાય છે. ૧૯૬૩માં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની કોંગ્રેસ સરકાર સામે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ … Continue reading લોકોના દિવસના ત્રણ આના, નહેરુના રૂ. ૨૫,૦૦૦

મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૬/૫/૧૮) હમણાં માધ્યમોની સ્વતંત્રતાનો એક અહેવાલ આવ્યો જેમાં ભારતનો ક્રમ નીચે ઉતરી ૧૩૮મા ક્રમે પહોંચ્યો. વ્યાપક ચર્ચા થઈ કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી માધ્યમોની સ્વતંત્રતા દિનપ્રતિદિન હણાઈ રહી છે. એ અલગ વાત છે કે જેઓ આવું કહેતા હોય છે તેઓ ઘણી વાર ટીવી પર ચાલુ ચર્ચાએ પણ કહેતા હોય છે. … Continue reading મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?