મમતા જેવું બધાં રાજ્યો કરે તો દેશના ટુકડા થતાં વાર ન લાગે!

  સબ હેડિંગ: મમતા બેનર્જીએ પત્રકારોના સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, પાર્ક સ્ટ્રીટ રેપ પર બનેલી ફિલ્મ ‘તીન કન્યા’ પર પણ પ્રતિબંધ મૂક્યો. મમતા બેનર્જી અને તત્કાલીન કૉંગ્રેસી રાજ્યપાલ એમ. કે. નારાયણનની હાજરીમાં પોલીસ પત્રકારોની પીટાઈ કરતી હતી ત્યારે આ બંને મહાનુભાવો ચૂપચાપ જોતાં હતાં. ડાબેરી યુનિયનોએ હડતાળ પાડી તે વખતે નોકરી પર ન આવનાર … Continue reading મમતા જેવું બધાં રાજ્યો કરે તો દેશના ટુકડા થતાં વાર ન લાગે!

Advertisements

યુવાનો, વેપારીઓ, પત્રકારો અને હડતાળિયા નેતાઓને સરદાર કેવી રીતે સંભાળતા?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ,  દિ.૨૮/૧૦/૧૮) “દુનિયાભર કે લોગોં મેં જિતના ઇલમ હૈ ઉસસે જ્યાદા હમારે લોગ મેં વિદ્યમાન હૈ. લેકિન હમ સંગઠિત ચલ નહીં સકતે હૈં. વ્યક્તિગત અલગ-અલગ અપની રાય રખતેં હૈં. વો નહીં કરના ચાહિએ. હમેં સમાજ કો સંગઠિત કરના ચાહિએ. તો વો ચીજ કરને કે લિયે પહેલે તો હમારે ..આજ કોઈ ભી … Continue reading યુવાનો, વેપારીઓ, પત્રકારો અને હડતાળિયા નેતાઓને સરદાર કેવી રીતે સંભાળતા?

મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૬/૫/૧૮) હમણાં માધ્યમોની સ્વતંત્રતાનો એક અહેવાલ આવ્યો જેમાં ભારતનો ક્રમ નીચે ઉતરી ૧૩૮મા ક્રમે પહોંચ્યો. વ્યાપક ચર્ચા થઈ કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી માધ્યમોની સ્વતંત્રતા દિનપ્રતિદિન હણાઈ રહી છે. એ અલગ વાત છે કે જેઓ આવું કહેતા હોય છે તેઓ ઘણી વાર ટીવી પર ચાલુ ચર્ચાએ પણ કહેતા હોય છે. … Continue reading મિડિયાની સ્વતંત્રતા જોખમમાં: વાંક કોનો છે?

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો