કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

Advertisements

કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

(ભાગ-૨) એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.  કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, … Continue reading કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

મનમોહના બડે સચ્ચે

ભાજપમાં જે ડખ્ખા ચાલી રહ્યા છે તે ખરેખર તો કૉંગ્રેસ માટે આનંદની વાત ગણાય, પણ ખરી લોકશાહીમાં, ખેલદિલી હોવી જોઈએ. અને તે વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે બતાવી છે, ભલે તેમના પર ગત લોકસભાની ચૂંટણીમાં માછલા ધોવાયા હોય અને તેમને 'નિકમ્મા' કહેવાયા હોય. તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદને તેનો આંતરિક વિવાદ ગણાવ્યો છે અને કહ્યું છે … Continue reading મનમોહના બડે સચ્ચે

લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

સૌથી પહેલા તો જશવંતસિંહની વાત. જશવંતસિંહે ઝીણા પર પુસ્તક લખ્યું ને કથિત રીતે ઝીણા કરતાં નહેરુ-સરદારને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા એમાં તેમની હકાલપટ્ટી થઈ. તેમને કોઈ પણ ઔપચારિકતા વિના રુક્ષતાથી કાઢી મૂકવામાં આવ્યા. યે તો સરાસર નાઇન્સાફી હૈ! અરે ભાઈ, જે સ્થાપનાકાળથી સંકળાયેલા હોય તેમની સાથે આવો વ્યવહાર. સંઘ પણ લોકોને જોડવાની વાત કરે … Continue reading લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

રાહુલબાબાને જશ અને ભાજપનું ભેંકાર ભાસતું ભાવિ : સત્ય શું છે?

રાહુલબાબાની આરતીઓ ઉતારાઈ રહી છે. બિચારા મનમોહનસિંહ, જેમના નામે કોંગ્રેસને મત મળ્યા છે તેમને ભૂલી જવાઈ રહ્યા છે- ખાસ કરીને માધ્યમો દ્વારા. મનના કોઈ ખૂણામાં વાઈરસની જેમ કાયમી ઘર કરી ગયેલી ગુલામીનાં મૂળ જલદી ઉખડે તેમ નથી. એટલે જ કોંગ્રેસ અને માધ્યમોએ ચિંતા રાહુલબાબાને પરણાવી દેવાની કરવી જોઈએ, કેમ કે, તેઓ પરણશે નહીં તો પછી … Continue reading રાહુલબાબાને જશ અને ભાજપનું ભેંકાર ભાસતું ભાવિ : સત્ય શું છે?