જાત ન પૂછો પીડિતોં કી

ઉન્નાવ (https://www.indiatoday.in/india/story/what-is-unnao-rape-case-and-why-cbi-is-probing-it-1211230-2018-04-13) હોય કે કઠુઆ, આરોપીઓ હિન્દુ હોય કે મુસ્લિમ, સજા થવી જ જોઈએ, પરંતુ આપણે ત્યાં ગુનામાં આરોપી અને પીડિત કયા રાજકીય પક્ષના છે, કયા પંથના છે કે કઈ જ્ઞાતિના છે તેના આધારે જ હોબાળો મચે છે. આપણે સજ્જન વિરુદ્ધ દુર્જન એ રીતે વિચારીને હોબાળો મચાવતા નથી. આપણે અખલાકના મૃત્યુ વખતે હોબાળો મચાવીએ જે … Continue reading જાત ન પૂછો પીડિતોં કી

Advertisements

વિદેશમાં વાહ વાહ, પણ કાશ્મીર ભડકે બળે છે તેનું શું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૮/૨/૧૮) તમે ક્રિકેટર હો અને કોઈ વિશ્વવિક્રમ તોડો તે જ દિવસે તમારા બીમાર પિતાજીનું અવસાન થાય ત્યારે એક તરફ આનંદ-ઉત્સાહની લાગણી અને બીજી તરફ ઘેરા અવસાદની-દુઃખની લાગણી આમ બંને લાગણી ઘેરી વળે. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનની સફળ મુલાકાત અને બીજી તરફ ઘર આંગણે … Continue reading વિદેશમાં વાહ વાહ, પણ કાશ્મીર ભડકે બળે છે તેનું શું?

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૨૪) ફારુક અબ્દુલ્લાને ઈદની નમાઝ ન પઢવા દેવામાં આવે તે કેટલી ગંભીર સ્થિતિ કહેવાય? આ અંગે રાજીવ ગાંધીની કેન્દ્ર સરકારે પણ જાગવું જોઈતું હતું અને સ્થાનિક સ્તરે ફારુક અબ્દુલ્લા સરકારે પણ. જોકે રાજ્યપાલ તરીકે જગમોહન તો સતર્ક જ હતા. રાજીવ ગાંધી વડા … Continue reading વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર: ૧૯૮૫ અને ૨૦૧૩માં શો ફરક હતો?

કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

(ભાગ-૨) એમાં કોઈ શંકા નથી કે કાશ્મીરનું રાજ્ય હિન્દુઓનું જ હતું. કાશ્મીર શબ્દ સંસ્કૃત છે અને તેનો અર્થ થાય છે સૂકો પ્રદેશ. પહેલા કાશ્મીરી ઇતિહાસકાર મનાતા કાશ્મીરી બ્રાહ્મણ કલ્હાણે લખેલા ‘રાજતરંગિણી’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે કાશ્મીર પહેલાં તળાવ હતું. તેને બ્રહ્માના માનસ પુત્ર મરીચિના પુત્ર કશ્યપે સૂકવી નાખ્યું હતું.  કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ તો, … Continue reading કાશ્મીરમાં હિન્દુ રાજ પાછું કેવી રીતે આવ્યું?

શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીર ફરી એક વાર સળગી રહ્યું છે. અલગતાવાદી મસરત આલમને છોડી દેવામાં આવ્યા પછી એમ મનાતું હતું કે અલગતાવાદીઓને થશે કે તેમની તરફેણ કરનારી સરકાર જમ્મુ-કાશ્મીરમાં છે, પરંતુ આ અલગાવવાદીઓને કોઈ વાતે સંતોષ જ નથી. યાસીન મલિક હોય કે સૈયદ અલી શાહ ગિલાની કે મસરત, અલગાવવાદીઓ કાશ્મીરની પ્રજાને ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનની તરફેણમાં ભડકાવતા રહે … Continue reading શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો

(ભાગ-૧) કાશ્મીરી પંડિત શબ્દ સાંભળતા કેટલાક લોકો નાકનું ટીચકું ચડાવે છે, પરંતુ ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોની વાત આવે કે ૨૦૧૩ના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં રમખાણોની વાત આવે ત્યારે તેઓ છાપરા પર ચડીને માઇક પરથી બોલવા લાગે છે કે મુસ્લિમોને અન્યાય થયો છે. રમખાણો અંગે પણ આપણા સેક્યુલર એક્ટિવિસ્ટો અને મિડિયા બેવડું વલણ ધરાવે છે. મિડિયાનો એક વર્ગ … Continue reading કાશ્મીરી હિન્દુઓ પર અત્યાચારોનો સદીઓનો સિલસિલો