નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

(ભાગ-૪) કલમ ૩૭૦ શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુની સંતલસથી ઘડાઈ હતી. નહેરુએ સરદાર પટેલને કાશ્મીર મામલે પહેલેથી દૂર જ રાખ્યા હતા. એ તો ગયા અંકે આપણે જોયું તેમ સરદાર પટેલે ભારતીય સેના મોકલવાના આદેશ નહેરુ પાસેથી લેવડાવ્યા (લેવડાવ્યા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે) નહીં તો શ્રીનગર આપણે ગુમાવી બેઠા હોત. નહેરુએ જોકે કહ્યું હતું … Continue reading નહેરુની લુચ્ચાઈ: કલમ ૩૭૦ને સરદારના નામે ચડાવી દીધી!

Advertisements

કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!

(ભાગ-૩) શેખ અબ્દુલ્લાનું પાત્ર પણ કાશ્મીરના ભાગ્યલલાટ પર લખાયેલું હતું. મહારાજા હરિસિંહ તો ભારતની સ્વતંત્રતાના પક્ષમાં હતા, પણ શેખ અબ્દુલ્લા નામનો આ માણસ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં કાશ્મીરમાં સ્વતંત્રતાની લડત ચલાવતો હતો અને પં. જવાહરલાલ નહેરુ જે શેખ અબ્દુલ્લાને પોતાના ‘ભાઈ’ કહેતા તે શેખ અબ્દુલ્લાને ટેકો આપતા હતા. ગાંધીજી અને નહેરુ કહે તેમ કૉંગ્રેસ … Continue reading કાશ્મીર સળગતું હતું ત્યારે નહેરુ રશિયા ને આફ્રિકાની વાતો કરતા હતા!