નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

સબ હેડિંગ: નૂસરત જહાંની જગ્યાએ જો હિન્દુ યુવતીને પરંપરાથી હટીને વર્તવા માટે ટ્રૉલ કરાઈ હોત તો લેફ્ટ-સેક્યુલર-લિબરલો તૂટી પડ્યાં હોત, પરંતુ નૂસરત જહાંને ટ્રૉલ કરનારા કટ્ટર મુસ્લિમો હતા, તેથી સ્વરા ભાસ્કર, શબાના જેવા નારીમુક્તિના ઝંડાધારીઓએ મૌન સેવી લીધું! બીજી તરફ, બંગાળમાં મુસ્લિમોના તુષ્ટિકરણ સામે સ્વયં મુસ્લિમોએ જ અવાજ ઉપાડ્યો છે (સાધના સાપ્તાહિક, ૦૬/૦૭/૧૯નો અંક) પશ્ચિમ … Continue reading નૂસરત જહાં અને મુસ્લિમ અગ્રણીઓનો પત્ર

શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

સબ હેડિંગ: મુસ્લિમો પણ જેમને ઈમામ માને છે તેવા ભગવાન શ્રી રામ પ્રત્યે આટલી સૂગ રાજકારણીઓના મનમાં કેમ પેદા થઈ ગઈ છે? આ રાજકારણીઓ હોંશેહોંશે ઈફ્તાર પાર્ટીમાં જતા હોય છે. ત્યાં મુસ્લિમ ટોપી અને ખેસ જેવું વસ્ત્ર પહેરશે. ઉર્દૂમાં ઈદની શુભકામના આપશે. પરંતુ શ્રી રામથી દૂર ભાગશે. (સાધના સાપ્તાહિક, દિ.૧૫/૬/૧૯નો અંક) શું જય શ્રી રામ … Continue reading શું આ દેશમાં ‘જય શ્રી રામ’ પણ નહીં બોલી શકાય?

મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

સબ હેડિંગ: હમણાં બે મોટા સમાચાર મિડિયાના ધ્યાનમાં ઓછા આવ્યા. એક તો કર્ણાટકમાં મુસ્લિમ ઉદ્યોગપતિ મન્સૂર ખાન દ્વારા હજારો મુસ્લિમ મધ્યમ વર્ગીય લોકોને છેતરતું ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ અને બીજું પશ્ચિમ બંગાળના ૫૩ મુસ્લિમોએ મમતા બેનર્જીને લખેલો પત્ર. આ પત્રમાં તેમણે કહ્યું કે મુસ્લિમોનું તુષ્ટિકરણ હવે બંધ કરો.   (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૦૬/૧૯) પંજાબ … Continue reading મુસ્લિમોમાં ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે?

મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!

સબ હેડિંગ: એક સમયે જે ભૂમિ ક્રાંતિકારીઓ, સાહિત્યકારો અને કલાકારોની હતી તે ભૂમિ ગરીબીની ઓળખ, નક્સલવાદીઓની ઓળખ બનીને રહી ગઈ. તેનાથી છૂટકારો મેળવવા માટે જનતાએ મમતા બેનર્જીને શાસનમાં આણ્યાં પરંતુ જનતાને ક્યાં ખબર હતી કે ડાબેરીઓ સામે લડતાંલડતાં મમતા પણ આત્યંતિક ડાબેરી (અલ્ટ્રા લૅફ્ટ) જેવાં બની ગયાં છે. તેઓ પણ ડાબેરીઓની જ રીતરસમ રાજ કરવા … Continue reading મમતાનું ગુંડારાજ: ઐસા પોરિબોર્તન? નોઈ ચોલબે!

વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો

સબ હેડિંગ: ભાજપના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ હોઈ શકે. કરવો જ જોઈએ. પરંતુ વડા પ્રધાન તરીકે તેઓ દેશના વડા પ્રધાન છે. મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું કે તેઓ શ્રી મોદીને વડા પ્રધાન માનતા નથી. આવું કઈ રીતે ચાલે? કાલે પશ્ચિમ બંગાળના ગામનો સરપંચ મમતા વિશે કહે કે તે તેમને પોતાનાં મુખ્ય પ્રધાન નથી માનતો, તો? … Continue reading વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો