Tag: microsoft

  • વિદેશોમાં રાજકારણ, ઉદ્યોગથી લઈને ફિલ્મ ક્ષેત્રે ભારતીય મૂળના લોકોનો દબદબો

    સબ હેડિંગ: બ્રિટનમાં યૂગવ (YouGov) નામની કંપનીએ કરેલા સર્વે મુજબ, ત્યાંના લોકો માને છે કે ભારતીય સ્થળાંતરિતો બ્રિટનની પ્રગતિમાં ખૂબ સારું પ્રદાન કરે છે. પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ વિશે આટલો સારો અભિપ્રાય નથી. આની સામે જન્મ દરમાં પાકિસ્તાની-બાંગ્લાદેશીઓ ભારતીયો કરતાં ઘણા આગળ છે. (સાધના સાપ્તાહિક, વિજયાદશમી વિશેષાંક, ૧૬/૧૦/૨૦૨૧) ભારતના મૂળના લોકો…

  • સત્ય નાડેલાની વાત સાચી છે, પણ માનવી અઘરી છે

    માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ સત્ય નાડેલાને કોઈએ એવું પૂછ્યું કે કામકાજી મહિલાઓને પગારવધારો માગવામાં ખચકાટ થાય છે (જોકે આ સવાલ જ ખોટો છે, આવું થતું નથી હોતું, મોટા ભાગની કામકાજી મહિલાઓ સ્માર્ટ જ હોય છે, ઓછામાં ઓછું, પગારવધારો માગવા પૂરતું તો ખરું જ.) તો નાડેલાએ ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ કહ્યું કે…

  • સત્યા નાડેલા અંગે ભારતીયો હરખપદૂડા કેમ ન થાય?

    સત્ય નાડેલા. માઇક્રોસોફ્ટના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ).  હૈદરાબાદમાં જન્મેલા અને પેઢીઓથી પેઢીઓ નહીં, માત્ર ૧૯૯૨માં જ અમેરિકા જઈ વસેલા, ભારતમાં જ ભણેલા એવા વ્યક્તિ માઇક્રોસોફ્ટ જેવી કમ્પ્યૂટરના પ્રાણ કહેવાતી ઓપરેટિંગ સિસ્ટમ અને સૉફ્ટવેર બનાવતી કંપનીના છેક સીઈઓ પદે પહોંચે તો ભારતીયોમાં હરખની હેલી ન ચડે તો જ નવાઈ!  ભાઈ,…