ભોપાલમાં ઇસ્લામી ત્રાસવાદના સમર્થક વિરુદ્ધ સાધ્વીનો જંગ

સબ હેડિંગ: સોનિયા ગાંધીની સેક્યુલર કૉંગ્રેસે મુસ્લિમ વૉટ બૅન્કને ખુશ કરવા માટે હિન્દુ આતંકવાદની થિયરી ઉપજાવી કાઢી હતી. જો કસાબ જીવતો પકડાયો ન હોત તો કદાચ ૨૬ નવેમ્બરના હુમલા પરથી ‘ભગવા ત્રાસવાદ’ની થિયરીને કૉંગ્રેસ સરકારે પૂરવાર કરી નાખી હોત. આ ભગવા ત્રાસવાદની થિયરીના એક જનક છે દિગ્વિજયસિંહ. ભોપાલમાં દિગ્ગીનો જંગ આ થિયરીના લીધે પ્રતાડિત સાધ્વી … Continue reading ભોપાલમાં ઇસ્લામી ત્રાસવાદના સમર્થક વિરુદ્ધ સાધ્વીનો જંગ

Advertisements

ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

ઈશુના નવા વર્ષની શરૂઆત હતી. બધા ખુશમિજાજમાં હતા. હજુ તો ૭ ડિસેમ્બરે બેંગકોકમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અનુક્રમે અજિત ડોવાલ અને નાસીર ખાન જાંજુઆ વચ્ચે મંત્રણાઓ થઈ હતી. હજુ તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ૮ ડિસેમ્બરે ‘હાર્ટ ઑફ એશિયા’ નામની અફઘાનિસ્તાન અને તેના પાડોશી દેશો અંગેની પરિષદમાં ભાગ લેવા પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ ગયાં … Continue reading પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…