જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

Advertisements

દ્વારકાપ્રસાદ મિશ્ર: કૉંગ્રેસી જે નહેરુના કડક ટીકાકાર અને ઈન્દિરાના પ્રશંસક હતા

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) નોટબંધી અને તે પછી સહારા-બિરલાની વાતમાં સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીતની વાત થોડા વિવાદ પછી ભૂલાઈ ગઈ. આપણે સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વગાડવું જોઈએ કે નહીં તેની વાત નથી કરવી. પરંતુ એક જૂની વાત જરૂર કરવી છે. શું તમને કોઈએ કહ્યું કે ૧૯૬૨માં ચીને ભારત પર … Continue reading દ્વારકાપ્રસાદ મિશ્ર: કૉંગ્રેસી જે નહેરુના કડક ટીકાકાર અને ઈન્દિરાના પ્રશંસક હતા

કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

(ભાગ-૧૦) યોગ દિવસના બ્રેક પછી આપ સહુનું કાશ્મીર પર ચાલતી શ્રેણીમાં સ્વાગત છે. કાશ્મીરમાં પંડિતોના પુનર્વસનની ચર્ચા ચાલુ થઈ અને તેના મુદ્દે  વિવાદ છેડાયો ત્યારથી આ શ્રેણી ચાલુ કરી છે. ગયા અઠવાડિયે બ્રેક આવી ગયો હોઈ ગયા હપ્તાનું થોડું તાજું કરી લઈએ: ઈન્દિરા ગાંધીએ બધા નિયમો તડકે મૂકીને એક પણ સભ્ય ન ધરાવતા પક્ષ નેશનલ … Continue reading કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?