ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

Advertisements

સૈનિકોનું અપમાન, ત્રાસવાદીઓને માન

કેન્દ્ર સરકારની રીતિનીતિ કેવી છે? આ સરકાર ત્રાસવાદીઓ માટે નકલી એન્કાઉન્ટરના કેસો ઊભા કરે છે અને સૈનિકોના અપમાન કરે છે. પાકિસ્તાન સૈનિકોએ બે ભારતીય સૈનિકોનાં માથાં વાઢી નાખ્યાં, તોય તેના વડા પ્રધાન ચૌધરી અને અગાઉ ગિલાનીની આગતાસ્વાગતા કોંગ્રેસ સરકારે કરી. ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકારે એક તરફ ગુજરાતની મદદ લેવાની ના પાડી દીધી (શું ગુજરાતના ભૂકંપ વખતે … Continue reading સૈનિકોનું અપમાન, ત્રાસવાદીઓને માન

Nostalgia : Historic speech of Sushma Swaraj and Nitish Kumar as chairman!

Here I present beautiful speech of Shrimati Sushma Swaraj, who is leader of oppoistion in Lok Sabha at present. This speech is of 1996 when after 13 days, Vajpayee government was down and Deve Gowda government moved confidence vote. During discussion, Sushmajee defines "Bhartiyata" very well. She also told, "Yes, we are proud that we … Continue reading Nostalgia : Historic speech of Sushma Swaraj and Nitish Kumar as chairman!