કઠુઆ કાંડના કઠે તેવા પ્રશ્નો

(અભિયાન સામયિક તા. ૭/૭/૧૮નો અંક) જમ્મુ-કાશ્મીરમાં પોતે સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને કઠુઆ સામૂહિક બળાત્કાર કેસમાં ન્યાય અપાવવાની અપીલ કરતા આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ કેસ બન્યો‌ જાન્યુઆરીમાં પણ એપ્રિલમાં દેશભરમાં બહુચર્ચિત બન્યો. એક તરફ તો સેક્યુલર પત્રકારો અને હિન્દી ફિલ્મ જગતના કલાકારોએ પોતે હિન્દુ હોવાની શરમ અનુભવતા હોવાના … Continue reading કઠુઆ કાંડના કઠે તેવા પ્રશ્નો

Advertisements

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું, સંસદમાં ઉદબોધન થયું અને તેને સાંસદોએ ઉમળકાભેર વધાવી લીધું. કલ્પના કરો કે અમેરિકાનું મિડિયા ભારતના મિડિયા જેવું હોત તો ત્યાંનાં છાપાંઓમાં કેવી પ્રતિક્રિયા છપાઈ હોત? કેટલાક સમાચારોનાં મથાળાં: - ભારતના વડા પ્રધાન માટે લાલ જાજમ બિછાવી સ્વાગત. … Continue reading (હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા