ભાજપના સ્થાપના દિને જમા-ઉધાર

એક સમય હતો જ્યારે ભાજપ ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરીકે ઓળખાતો, હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) તરીકે ઓળખાય છે! આજે જ્યારે તે તેનો સ્થાપના દિન ઉજવી રહ્યો છે ત્યારે તેનાં કેટલાંક અપેક્ષાપૂર્ણ અને અપેક્ષાબાકી પાસાં જોઈએ. 👉 અપેક્ષાપૂર્ણ બાજુઓ +એકલા હાથે બહુમતી મેળવી. +વિપક્ષોને વિકાસ અને હિન્દુત્વની (ઓછામાં ઓછું) ભાષા બોલતા … Continue reading ભાજપના સ્થાપના દિને જમા-ઉધાર

આગ લગી ઘર કે ચિરાગ સે

મિડિયામાં ભલે નીતિનભાઈ પટેલના અસંતોષના લીધે ગુજરાત ભાજપની જ ભવાઈ ચગી હોય (ભાજપ પ્રત્યે મિડિયાને આમેય વિશેષ પ્રેમ રહ્યો છે) પણ ઘણા પક્ષો અત્યારે મોટી તકલીફમાં છે. કૉંગ્રેસમાં ય આગ લાગી છે. ધીરુ ગજેરાએ ભરતસિંહ સોલંકી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અહમદ પટેલ કહે છે કે તેઓ હવે સોનિયાના રાજકીય સલાહકાર નથી રહ્યા. સાંડેસરા ગ્રૂપના … Continue reading આગ લગી ઘર કે ચિરાગ સે

૧૮મી ડિસેમ્બરે કોણ શું કહેશે?

(નોંધ: આ હાસ્ય લેખ છે તેથી તેને હળવાશથી જ લેવો.) ૧૮મી ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી જશે. તે દિવસે સંભવિત પરિણામો અને તદનુસાર રાજકીય પક્ષોની સંભવિત પ્રતિક્રિયાઓ કંઈક આવી હોઈ શકે: જો ભાજપ દોઢસો કે તેથી વધુ બેઠકો સાથે જીતી જશે તો ભાજપ: આ જીત આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જીત છે. આ વિજય … Continue reading ૧૮મી ડિસેમ્બરે કોણ શું કહેશે?

રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

અતિ વિશ્વાસ ક્યારેક હાર અપાવે તે જાણીતી વાત છે. ભાજપ માટે આ ચોથી-પાંચમી વાર સાચું પડ્યું. સત્તા મળે તે પછી પ્રચારના ઢોલ સરકાર તરફથી પીટવામાં આવે, ટેક્નૉલૉજીની સહાય લેવામાં આવે માત્ર તેનાથી વિજય નથી મળતો. ખરી રણનીતિ મેદાનની મહત્ત્વની છે. ખરું યુદ્ધ મેદાનમાં લડાય. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી એટલે જ ભાજપ હાર્યો હતો. અતિ વિશ્વાસ, ટેક્નોલોજી … Continue reading રાજ્યસભા: ભાજપે ક્યાં કાચું કાપ્યું? અહમદ પટેલની ચૂંટણીએ કોંગ્રેસને એક કરી? હવે ખરાખરીનો જંગ

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?