૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

સબ હેડિંગ: ૨૦૧૪ની ચૂંટણી પછી કેટલાક એવા શબ્દો પ્રચલિત બન્યા જેનો અગાઉ જુદો અર્થ થતો અને હવે જુદો અર્થ પ્રચલિત બન્યો છે…જેમ કે સંસ્કાર, સ્ટ્રાઇક, ગોદી મિડિયા, લુટિયન્સ ગેંગ, ડિઝાઇનર પત્રકાર… (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૪/૧૯) લો, ૨૦૧૯, ૨૦૧૯ કરતાં ચૂંટણીનો પહેલો તબક્કો ચાલ્યો પણ ગયો. આપણે ગુજરાતમાં હજુ નવ દી’ની વાર છે. છેલ્લા એક … Continue reading ૨૦૧૪-૧૯: ઘરવાપસી, ડિઝાઇનર પત્રકાર, સંસ્કાર, ને જુમલા

નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

(અભિયાનના તા.૧૧/૧૧/૧૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ.) આઠ નવેમ્બર ૨૦૧૬. આ તારીખ, મહિનો અને વર્ષ લોકોને વર્ષોવર્ષ યાદ રહી જવાનો છે. સારી કે ખરાબ રીતે તે જુદી વાત છે. રાત્રે કરાયેલી જાહેરાત અને તે જ દિવસ રાતથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ. દિવાળીના તહેવારોની મજા બધી ઉતરી ગઈ. આઠ તારીખ નજીક આવી … Continue reading નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

કૉંગ્રેસના અચ્છે દિનની આડે જૂથબંધીનું પાંદડું

(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા.૧/૧૧/૧૭ના રોજ પ્રકાશિત લેખ.) કૉંગ્રેસના અચ્છે દિન આવી રહ્યા છે? આ સવાલ ઠેરઠેર, ગલીએ-ગલીએ અને પાનના ગલ્લેગલ્લે પૂછાઈ રહ્યો છે. કૉંગ્રેસ ગુજરાતના નવસર્જનના સૂત્ર સાથે આગળ વધી રહી છે પરંતુ લાગે છે કે કૉંગ્રેસનું નવસર્જન થઈ રહ્યું છે. ખાસ કરીને રાહુલ ગાંધીનું નવસર્જન થઈ રહ્યું છે. રાહુલ ગાંધીજી અત્યાર સુધી નોન … Continue reading કૉંગ્રેસના અચ્છે દિનની આડે જૂથબંધીનું પાંદડું

૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

(આ લેખ સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન ૨૦૧૭ના અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ થયો.) ભારતમાં અને વિશ્વભરમાં ટૅક્નૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે કંઈ ને કંઈ નવી ટૅક્નૉલૉજી આવતી જાય છે. પહેલાં કલ્પના નહોતી થઈ શકતી કે ઘરમાં કે રસ્તા પર, અને ઘરમાં પણ ગમે ત્યાં ફોન પર વાત કરી શકાશે કેમ કે લેન્ડલાઇન … Continue reading ૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?

મહત્ત્વનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૧૧ માર્ચે આવી ગયા. ટીવી પર ઉપલક વાતો પછી થતાં વિશ્લેષણના બદલે નિરાંતે જો વિશ્લેષણ કરવામાં આવે તો સચોટ રહે. પરંતુ હવે સબ સે તેજની હોડમાં આવું થતું નથી પરિણામે કહેવાતા રાજકીય નિષ્ણાતો ગોથા ખાઈ જાય છે. પરિણામો પહેલાં પણ ગોથા ખાય છે અને પરિણામો પછી બોધપાઠ લેવાના બદલે … Continue reading પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?