હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હસવું અને હસાવવું એ સારી વાત છે. પરંતુ કેટલીક બાબતો પર જૉક થાય ત્યારે તેમાં જો માહિતીના અભાવવાળી જૉક હોય તો આવા જૉક બનાવનારા પર હસવું આવે છે. ‘ઉડતા પંજાબ’ પર સેન્સર બૉર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાની પર રમૂજ માન્ય છે પણ જેમ્સ બૉન્ડની ‘સ્પેક્ટ્રે’એ ‘એ’ સર્ટિફિકેટ નહીં, યુએ સર્ટિફિકેટ માગેલું તેથી તેમાં કિસિંગ સહિતનાં સીન … Continue reading હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો