મકર સંક્રાંતિ: જીવદયા ને પર્યાવરણપ્રેમીઓની ઐસી કી તૈસી!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૩/૧/૧૯) મકર સંક્રાંતિ. ઉત્તરાયણ. સૌરાષ્ટ્રમાં ખીયર તરીકે પણ ઓળખાય છે. હિન્દુ ધર્મમાં મોટા ભાગના તહેવારો ચંદ્રની ગતિ સાથે જોડાયેલા છે ત્યારે આ એક જ તહેવાર સૂર્યની ગતિ સાથે જોડાયેલો છે. તેમાં કેટલાક લોકો તેને પશ્ચિમી કેલેન્ડર સાથે જોડી દે છે. ખોટું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય, ચંદ્ર, સહિત તમામ ગ્રહોની ગતિનો અભ્યાસ … Continue reading મકર સંક્રાંતિ: જીવદયા ને પર્યાવરણપ્રેમીઓની ઐસી કી તૈસી!

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

(ભાગ-૮) મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના … Continue reading કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ