હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮) સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી … Continue reading હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૩/૬/૧૮) (કલ્ચરલ ટેરરિઝમ- લેખાંક-૧) તાજેતરમાં ચાર ઘટનાઓ ધ્યાન દેવા લાયક બની. ત્રણ ઘટનાઓમાં કેન્દ્રમાં મહિલા હતી. એક આપણે ત્યાં, બીજી બાંગ્લાદેશમાં અને ત્રીજી ઇંગ્લેન્ડમાં. આપણે ત્યાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની નાયિકા અક્ષરા બનેલી હીના ખાને તાજેતરમાં પોતાના ફૉટો શૂટ કરેલી તસવીર અને વિડિયો મૂક્યા. આનાથી સૉશિયલ મિડિયા પર કેટલાક … Continue reading હીના ખાન, પ્રિયંકા ચોપરા અને કલ્ચરલ ટેરરિઝમ

સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો

(સંકલન શ્રેણી પાક્ષિક તા. ૭/૮/૧૫ની કવરસ્ટોરી) આપણે મોટા ભાગે માનતા હોઈએ છીએ કે ભારત દેશના દુશ્મનો ચીન અને પાકિસ્તાન છે. ક્યારેક ત્રાસવાદને આપણું મોટો શત્રુ માનીએ છીએ તો ક્યારેક ગરીબીને પણ આપણી રિપુ લેખાવાય છે. પણ સાંસ્કૃતિક આક્રમણથી મોટો શત્રુ કોઈ નથી. કોઈ દેશને જીતવો હોય તો તેના દેશના લોકોને તેમની સંસ્કૃતિ પ્રત્યે ધિક્કાર કરતા … Continue reading સાંસ્કૃતિક આઘાત કરતી ટીવી જાહેરખબરો