ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૯/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) ( ભાગ-૧૬) ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઓલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણાએ ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટનું અપહરણ કર્યું હતું … Continue reading ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?

Advertisements

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને? જવાબ છે: ‘પીકે’ જેવી. ‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો … Continue reading ‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?